મિત્રો,હાલ લડંન સ્થિત પણ મૂળે હું ગુજરાતી અને એમાં પણ અમદાવાદી. નાનપણ થી જ મને ગુજરાતી સાહિત્યમાં ઊંડો રસ રહ્યો છે. ગુજરાતી કવિતાઓ અને ગઝલો વાંચવી અને સાંભળવી ખુબ જ ગમતી. વ્યવસાયે સોફટવેર પ્રોગ્રામર છું. મિત્ર મૌલિક અને દેશ-વિદેશમા વસતા બીજા સાથીઓ ની મદદ અને તેમના સતત પ્રોત્સાહન થી હું અહીં કેટલીક રચનાઓ રજૂ કરી રહ્યો છું.
જાહેર ખુલાસો:-
અહીં મૂકવામાં આવેલા ગીત માત્ર માતૃભાષાના પ્રચાર માટે જ છે અને તે ડાઉનલોડ થઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી શકાય એમ નથી. તમને ગમતાં ગીત ખરીદીને સાંભળો એમાં જ કલાકારોનું બહુમાન છે. અહીં મૂકવામાં આવેલા દરેક ગીત કે કવીતાના કોપીરાઇટ્સ જે તે રચયીતાના પોતાના છે, તેમ છતાં જો કોપીરાઇટ્સનો ભંગ થતો જણાય તો મારો સંપર્ક કરવા વિનંતી.સંપર્ક: નીરજ શાહ (niraj@rankaar.com)
Disclaimer:-
This collection has been created in appreciation of Gujarati Music without any commercial motive. The songs given are in NO way meant to replace the original soundtracks of the album. If you like what you hear, be sure to purchase the original cassette or CD and thus supporting all the artists that have produced these beautiful songs. The songs are meant for promotional purposes of regional music only and their sole copyright rests with their respective Audio Music Company. You may not download the songs, reproduce the songs in any way that results in copyright violation. If any of these songs cause violation of the copyrights and is brought to my attention by holders of such copyrights, I will remove the concerned songs from here promptly.Contact: Niraj Shah on niraj@rankaar.com